You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સોનગઢ તાલુકામાં શાળાની આવી દયનીય સ્થિતિ કેમ છે?
સોનગઢ તાલુકામાં શાળાની આવી દયનીય સ્થિતિ કેમ છે?
પ્રકાશિત
ગુજરાતમાં ચૂંટણી જાહેર થઈ ગઈ છે અને નેતાઓ બાળકોને સારું શિક્ષણ સહિતનાં વચનો આપી રહ્યા છે. જોકે સોનગઢ તાલુકામાં એક સ્થળ પર શાળામાં અભ્યાસ માટે ઓરડા નથી અને બાળકો બહાર બેસીને અભ્યાસ કરવા મજબૂર થયાં છે. પાયાગત સુવિધાઓથી વંચિત સ્થિતિમાં કેવી રીતે ભૂલકાંઓને અપાઈ રહ્યું છે શિક્ષણ? જુઓ બીબીસીનો ખાસ અહેવાલ.