Gujarat Weather Alert : હવામાનની આ બે સિસ્ટમની ગુજરાત પર શું અસર થશે?

વીડિયો કૅપ્શન, ભારત પર આવશે ઉપરાઉપરી બે સિસ્ટમ, ગુજરાતમાં બદલાશે હવામાન?
Gujarat Weather Alert : હવામાનની આ બે સિસ્ટમની ગુજરાત પર શું અસર થશે?
પ્રકાશિત

ગુજરાતમાં હાલ વાતાવરણ સુકૂંં છે અને મોટાભાગના વિસ્તારોમાં ઠંડી પડી રહી છે.

તેવામાં ભારત પર આવનારા દિવસોમાં બે સિસ્ટમ ઉપરાઉપરી આવી રહી છે તો ગુજરાતના હવામાન પર તેની કોઈ અસર થશે કે નહીં આ તમામ મુદ્દાઓ વિશેની માહિતી ટીવી સ્ક્રીન પર નકશાની મદદથી સમજાવીશું આ વીડિયોમાં.

વીડિયો: દીપક ચુડાસમા/દિતિ બાજપેઈ

વાદળ

ઇમેજ સ્રોત, Getty Images