ગુજરાતમાં અનેક જિલ્લાઓમાં કરા સાથે વરસાદ, આજે ક્યાં છે વરસાદની આગાહી?

વીડિયો કૅપ્શન, ગુજરાતમાં અનેક જિલ્લાઓમાં કરા સાથે વરસાદ પડ્યો છે, આજે ક્યાં છે વરસાદની આગાહી?
ગુજરાતમાં અનેક જિલ્લાઓમાં કરા સાથે વરસાદ, આજે ક્યાં છે વરસાદની આગાહી?
પ્રકાશિત

ગુજરાતના અનેક જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો છે.

ભારે પવન સાથે જ આગાહી પ્રમાણે અનેક જિલ્લામાં છૂટાછવાયા થી મધ્યમ વરસાદ વરસ્યો છે. કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારમાં વરસાદી ઝાપટાં પડ્યાં છે.

ત્યારે જુઓ આ વીડિયોમાં હજુ કયાં વિસ્તારોમાં વરસાદની આગાહી છે અને હવામાનમાં ક્યાર સુધી પલટો રહેશે...

વીડિયો - દીપક ચુડાસમા, સુમિત વૈદ

વરસાદ

ઇમેજ સ્રોત, GETTY IMAGES