ગુજરાતમાં હવે આ જિલ્લાઓમાં શરૂ થશે ભારે વરસાદ, કયા વિસ્તારો પર ખતરો?
ગુજરાતમાં હવે આ જિલ્લાઓમાં શરૂ થશે ભારે વરસાદ, કયા વિસ્તારો પર ખતરો?
પ્રકાશિત
ગુજરાતમાં રવિવારે અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસ્યો હતો અને આવનારા બે દિવસ હજી રાજ્યના ઘણા વિસ્તારો માટે ભારે છે.
હવામાનવિભાગે આગાહી કરી છે તે પ્રમાણે રાજ્યમાં હજી ત્રણ દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની શક્યતા દેખાઈ રહી છે. પૂર્વ ગુજરાતના વિસ્તારોમાં રવિવારે ઘણા વિસ્તારોમાં પૂરની સ્થિતિ પેદા થાય તેવો વરસાદ પડ્યો હતો. ત્યારે આ વીડિયોમાં બીબીસી ગુજરાતીથી દીપક ચુડાસમા જણાવી રહ્યા છે કે હવે ગુજરાતમાં ક્યાં છે વરસાદની આાગહી?

ઇમેજ સ્રોત, ani





