ગુજરાતમાં ગરમી તો પાડોશી રાજયોમાં કરાને લીધે પાકને મોટું નુકસાન

વીડિયો કૅપ્શન, ગુજરાતમાં ગરમી તો પાડોશી રાજયોમાં કરાને લીધે પાકને મોટું નુકસાન
ગુજરાતમાં ગરમી તો પાડોશી રાજયોમાં કરાને લીધે પાકને મોટું નુકસાન
પ્રકાશિત

ગુજરાતમાં કાળઝાળ ગરમી પડી રહી છે. તો બીજી બાજુ ઉત્તર ભારતના કેટલાક રાજયોમાં શુક્રવારે ભારે વર્ષા સાથે કરા પડયાં.

અચાનક બદલાયેલા વાતાવરણે ખેડૂતોને નિરાશ કરી દીધા છે.

હરિયાણાના કરનાલમાં અંદાજે 20 મિનીટ સુધી પડેલા કરાના વરસાદને લીધે ખેડૂતોને ભાર નુકસાન થયું છે.

જુઓ આ વીડિયોમાં...

હવામાન

ઇમેજ સ્રોત, Getty Images