સર્વાઇકલ કૅન્સર શું છે? ભારતીય મહિલાઓ માટે કેટલું જીવલેણ છે?

વીડિયો કૅપ્શન,
સર્વાઇકલ કૅન્સર શું છે? ભારતીય મહિલાઓ માટે કેટલું જીવલેણ છે?
પ્રકાશિત

સર્વાઇકલ કૅન્સર એટલે કે ગર્ભાશયના મુખનું કૅન્સર. ભારતની મહિલાઓને બીજા ક્રમે સૌથી વધુ પ્રભાવિત કરતું આ કૅન્સર છે.

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન પ્રમાણે ભારતમાં દર આઠ મિનિટે એક મહિલા તેનાથી મૃત્યુ પામે છે.

પરંતુ એક નવી રસીથી આ કૅન્સરનું જોખમ 90 ટકા સુધી ઘટાડી શકાશે એવી વાત સામે આવી છે.

આ કૅન્સર શું છે? કોને આ કૅન્સર થવાનું જોખમ છે? કઈ રસી આ કૅન્સર માટે નવી આશા બનીને ઊભરી છે?

કયા કયા દેશોમાં કૅન્સરની આ રસી આપવામાં આવે છે?

વધુ જાણો આ વીડિયોમાં...

કૅન્સર

ઇમેજ સ્રોત, MUSTAFA HASSONA/ANADOLU AGENCY VIA GETTY IMAGES