મનીષ સિસોદિયા જેલવાસ અને કેજરીવાલનાં પત્નીને સોંપાયેલી સત્તા વિશે શું બોલ્યા?

વીડિયો કૅપ્શન, Manish Sisodia : જેલના સમય અને અરવિંદ કેજરીવાલનાં પત્નીને સોંપાયેલી સત્તા વિશે શું બોલ્યા?
મનીષ સિસોદિયા જેલવાસ અને કેજરીવાલનાં પત્નીને સોંપાયેલી સત્તા વિશે શું બોલ્યા?
પ્રકાશિત

દિલ્હીના પૂર્વ ઉપ-મુખ્યમંત્રી મનીષ સિસોદિયા 17 મહિનાથી વધુ સમય બાદ જામીન પર જેલથી બહાર આવ્યા છે.

બહાર આવ્યા બાદ સિસોદિયા પાર્ટીના કાર્યકર્તાઓથી મળી રહ્યા છે અને પદયાત્રા કરીને સામાન્ય લોકોને પણ મળી રહ્યા છે.

જેલમાં તેમનો અનુભવ કેવો રહ્યો? અરવિંદ કેજરીવાલ, તેમનાં પત્નીને સોંપાયેલી સત્તા જેવા ઘણા મુદ્દે તેમણે બીબીસીના સર્વપ્રિયા સાંગવાન સાથે વાતચીત કરી.

જુઓ આ વીડિયોમાં.

શૂટ: સંદીપ યાદવ અને કાશિફ સિદ્દિકી

ઍડિટ: શાહનવાઝ અહમદ

દિલ્હીના પૂર્વ ઉપ-મુખ્યમંત્રી મનીષ સિસોદિયા
ઇમેજ કૅપ્શન, દિલ્હીના પૂર્વ ઉપ-મુખ્યમંત્રી મનીષ સિસોદિયા