મહુવાની આ શાળામાં શિક્ષક દંપતીની રસપ્રદ સ્ટાઇલ, રોજ બાળકો હસતાં રમતાં ભણવા આવે છે
મહુવાની આ શાળામાં શિક્ષક દંપતીની રસપ્રદ સ્ટાઇલ, રોજ બાળકો હસતાં રમતાં ભણવા આવે છે
પ્રકાશિત
ભાવનગરના મહુવામાં કુંભાણ ગામની કેન્દ્રવર્તી શાળાના બારડ શિક્ષક દંપતીએ બાળકોને ભણાવવા આ રસપ્રદ પ્રવૃત્તિ અપનાવી છે.
તેમણે 2,000 જેટલાં આ રમકડાંઓ વેસ્ટમાંથી બનાવ્યાં છે. છેલ્લાં 18 વર્ષથી પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા રમેશભાઈને રાજ્ય શિક્ષણ વિભાગે ઇનોવેટિવ ટીચર સહિત શ્રેષ્ઠ શિક્ષક તરીકેના ઍવૉર્ડ આપ્યા છે.
બાળકોને ગમ્મત સાથે જ્ઞાન મળે તો શિક્ષણમાં રસ પડે છે અને શાળામાં વિદ્યાર્થીઓની હાજરી પણ વધે છે. ગામમાં પણ આ શિક્ષક માટે લોકોને અનેરું માન છે.


ઇમેજ સ્રોત, ALPESH DABHI/BBC



