You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
2024ની ચૂંટણી જીતવા પીએમ મોદીનો આ દાવ સફળ થશે?
2024ની ચૂંટણી જીતવા પીએમ મોદીનો આ દાવ સફળ થશે?
પ્રકાશિત
2024ની લોકસભાની ચૂંટણીને લઈને રાજકીય ગડમથલ તેજ થઈ ગઈ છે. કૉંગ્રેસે 26 વિરોધી પક્ષોને સાથે લઈ મહાગઠબંધન ઇન્ડિયાની જાહેરાત કરી છે.
લોકસભાની ચૂંટણી પહેલાં વડા પ્રધાન મોદી સામે ચૂંટણીમાં ઝીંક ઝીલવા વિપક્ષોનું એકઠા થવું એ સમજી શકાય એવું પગલું છે.
લોકસભાની ચૂંટણી પહેલાં ભાજપ જે રણનીતિ અપનાવી રહ્યું છે એને લઈને ચર્ચા તેજ થઈ છે. ભાજપે નાના કદના પ્રાદેશિક પક્ષોને પોતાની સાથે લેવાની રણનીતિ અપનાવી છે.
લોકસભાની ચૂંટણી પહેલાં ભાજપ નાની પાર્ટીઓને કેમ સાથે લઈ રહ્યો છે? આની પાછળ કયું ગણિત છે, તે જુઓ વીડિયોમાં.