7 મહિનાનાં ગર્ભવતી મહિલાએ 145 કિલો વજન ઊંચકીને બ્રૉન્ઝ મેડલ મેળવ્યો

વીડિયો કૅપ્શન, વીડિયો જોવા માટે ઉપર ક્લિક કરો
7 મહિનાનાં ગર્ભવતી મહિલાએ 145 કિલો વજન ઊંચકીને બ્રૉન્ઝ મેડલ મેળવ્યો
પ્રકાશિત

દિલ્હી પોલીસનાં એક સાત મહિનાનાં ગર્ભવતી સોનિકા યાદવે 17 ઑક્ટોબરે ઇન્ડિયા પોલીસ વેઇટલિફ્ટિંગ ક્લસ્ટર 2025-26માં 145 કિલો વજન ઉપાડ્યું અને બ્રૉન્ઝ મેડલ જીત્યો.

ફિટનેસના નિયમોને અવગણીને જાણે કે તેમણે સાબિત કર્યું કે ગર્ભાવસ્થા એ કોઈ મર્યાદા નથી, પરંતુ તે શક્તિનો પુરાવો છે.

સોનિકાએ જણાવ્યું કે તેમણે ગર્ભાવસ્થામાં વેઇટલિફ્ટિંગ કરવાનું જોખમ કેમ લીધું હતું.

તેમણે બાકી મહિલાઓને શું સલાહ આપી?

આવાં જોખમ અંગે ડૉક્ટરોનું શું કહેવું છે?

જુઓ તેમની પ્રેરણાત્મક કહાણી આ વીડિયોમાં...

સોનિકા યાદવ

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન