65 વર્ષની ઉંમરે રિક્ષા ચલાવીને પરિવારને મદદ કરતાં દાદીની કહાણી
65 વર્ષની ઉંમરે રિક્ષા ચલાવીને પરિવારને મદદ કરતાં દાદીની કહાણી
પ્રકાશિત
'લોકો પૂછે છે ક્યાં છે ડ્રાઇવર? હું કહું કે હું જ છું, બેસી જાઓ રિક્ષામાં...'
આ 65 વર્ષીય બા એવી રિક્ષા ચલાવે છે કે લોકો જોતાં જ રહી જાય. તેમણે આ જ ઉંમરે ડ્રાઇવિંગ શીખ્યું અને છેલ્લા સાત મહિનાથી રિક્ષા ચલાવે છે. તેમની શીખવાની ધગશ અને કામની નિષ્ઠા જોઇને લોકો દંગ રહી જાય છે.
આ કહાણી મંગલ આબા આવળેની છે જેઓ મોટી ઉંમરે રિક્ષા ચલાવતાં શીખ્યાં અને લોકોને પ્રેરણા પૂરી પાડી રહ્યાં છે.
તેઓ રિક્ષા ચલાવતાં કેવી રીતે શીખ્યાં અને તેમને લાઇસન્સ કેવી રીતે મળ્યું?
જુઓ તેમની પ્રેરણાદાયક કહાણી આ વીડિયોમાં...

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



