You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
રીવાબા સામે પ્રચાર કરી રહેલાં રવીન્દ્ર જાડેજાનાં બહેન નયનાબા જાડેજા શું બોલ્યાં?
રીવાબા સામે પ્રચાર કરી રહેલાં રવીન્દ્ર જાડેજાનાં બહેન નયનાબા જાડેજા શું બોલ્યાં?
પ્રકાશિત
રવીન્દ્ર જાડેજાનાં બહેન નયનાબા જાડેજા જામનગરમાં કૉંગ્રેસનો પ્રચાર કરી રહ્યાં છે.
નયનાબા તેમનાં ભાભી રીવાબા જાડેજાની સામે પ્રચારમાં ઊતર્યાં છે.
જામનગર ઉત્તરથી રીવાબા જાડેજા ચૂંટણીમેદાનમાં છે. આ વખતે ભાજપે તેમને ટિકિટ આપી છે.
જુઓ તેઓ કઈ રીતે પ્રચાર કરી રહ્યાં છે અને તેમનું આ ચૂંટણી અંગે શું કહેવું છે?