You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાતમાં વરસાદની શું આગાહી કરાઈ, બંગાળની ખાડીની સિસ્ટમની શું થશે અસર?
ગુજરાતમાં વરસાદની શું આગાહી કરાઈ, બંગાળની ખાડીની સિસ્ટમની શું થશે અસર?
પ્રકાશિત
સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં ગુજરાતના અનેક વિસ્તારોમાં ફરી વરસાદ શરૂ થયો હતો.
જોકે હવે આ રાઉન્ડની સમાપ્તિ પણ એક બે દિવસમાં થઈ જાય તેવી સંભાવના છે.
જોકે હવામાન વિભાગની આગાહી પ્રમાણે આવનારા થોડા દિવસમાં ગુજરાતમાં ફરી વરસાદી માહોલ સર્જાશે.
કઈ સિસ્ટમ બની રહી છે જેની અસર થશે એની માહિતી અમારા આ ખાસ વેધર બુલેટિનમાં.
વીડિયો- દીપક ચુડાસમા/સુમિત વૈદ