પાકિસ્તાનમાં હિન્દુ સમુદાયમાં ગુસ્સો, લોકો રસ્તા પર કેમ ઊતર્યાં?
પાકિસ્તાનમાં હિન્દુ સમુદાયમાં ગુસ્સો, લોકો રસ્તા પર કેમ ઊતર્યાં?
પ્રકાશિત
પાકિસ્તાનમાં અનેક સમુદાયના લોકો રસ્તા પર ઊતરી આવ્યા છે.
તેમનો આરોપ છે કે પાકિસ્તાનમાં ઘણા સમયથી ધર્મપરિવર્તનની ઘટનાઓ બની રહી છે.
હાલના સમયમાં તેમાં ઘણો વધારો થયો છે.
બીબીસી સંવાદદાતા શુમાઇલા ખાનનો કરાચીથી અહેવાલ.