ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ કેટલા દિવસ ચાલશે અને કયા વિસ્તારોમાં વરસાદ બંધ થશે?

વીડિયો કૅપ્શન, ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ કેટલા દિવસ ચાલશે અને કયા વિસ્તારોમાં વરસાદ બંધ થશે?
ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ કેટલા દિવસ ચાલશે અને કયા વિસ્તારોમાં વરસાદ બંધ થશે?
પ્રકાશિત

ભારત પર હાલ બે મજબૂત સિસ્ટમ બની છે અને તેની અસર હાલ દેશના અનેક રાજ્યોની સાથે સાથે ગુજરાત પર પણ થવાની શક્યતા દેખાઈ રહી છે. ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસોથી ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે અને ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં સતત 20 કરતાં વધારે દિવસોથી વરસાદ વરસી રહ્યો છે. એક સિસ્ટમ હાલ મધ્ય પ્રદેશ પર છે અને તે આગળ વધી રહી છે, જ્યારે બીજી સિસ્ટમ રાજસ્થાન પર બની છે અને તે પણ ત્યાંથી આગળ વધી રહી છે, ગુજરાતના ચોમાસાને તેની શું અસર થશે જણાવી રહ્યા છે દીપક ચુડાસમા...

ઍડિટ - સુમિત વૈદ

ગુજરાત હવામાન, ચોમાસું

ઇમેજ સ્રોત, Getty Images