રાજકોટમાં સરકારી હૉસ્પિટલના કમ્પાઉન્ડમાં જ મહિલાએ બાળકને જન્મ આપ્યો
રાજકોટમાં સરકારી હૉસ્પિટલના કમ્પાઉન્ડમાં જ મહિલાએ બાળકને જન્મ આપ્યો
પ્રકાશિત
રાજકોટની એક સરકારી હૉસ્પિટલના કમ્પાઉન્ડમાં જ એક શ્રમિક મહિલાની પ્રસૂતિ થઈ જતાં ભારે દોડધામ મચી ગઈ હતી.
મહિલાને પ્રસવપીડા ઊપડતાં તેમને હૉસ્પિટલ કમ્પાઉન્ડના બાંકડા પર જ તાત્કાલિક સારવાર આપવાની ફરજ પડી હતી.
મામલા બાદ વિવાદ થતાં હૉસ્પિટલે પણ તપાસ કરવાની વાત કરી છે. રાજ્યના આરોગ્યમંત્રીએ પણ આ મામલે નિવેદન આપ્યું છે.
આ વીડિયોમાં જાણો કે સમગ્ર મામલો શું છે?

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



