ગુજરાતમાં હજી કેટલા દિવસ સુધી પડશે ભારે વરસાદ, આજે કયા જિલ્લામાં આગાહી?

વીડિયો કૅપ્શન, ગુજરાતમાં હજી કેટલા દિવસ સુધી પડશે ભારે વરસાદ, આજે કયા જિલ્લામાં આગાહી?
ગુજરાતમાં હજી કેટલા દિવસ સુધી પડશે ભારે વરસાદ, આજે કયા જિલ્લામાં આગાહી?
પ્રકાશિત

ગુજરાતમાં હાલ ચોમાસું ફરી સક્રિય થયું છે, જેના કારણે રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડે તેવી શક્યતા છે. બંગાળની ખાડી પર બનેલી વરસાદી સિસ્ટમ હવે આગળ વધીને ઓડિશા પહોંચી ગઈ છે અને તે વધારે મજબૂત બની છે એટલે કે તે લૉ-પ્રેશર એરિયામાં ફેરવાઈ ગઈ છે. જાણો આ સિસ્ટમની અસર ગુજરાતના કયા વિસ્તારોને થશે અને કયા વિસ્તારોમાં ભારે વરસાદની આાગાહી છે...

વીડિયો - દિપક ચુડાસમા

ઍડિટ - આમરા આમીર

ચોમાસું, વરસાદ, ગુજરાત

ઇમેજ સ્રોત, Getty Images