અરબી સમુદ્રમાં આવશે સિસ્ટમ, ગુજરાતમાં વરસાદ વધશે કે ઘટશે?
અરબી સમુદ્રમાં આવશે સિસ્ટમ, ગુજરાતમાં વરસાદ વધશે કે ઘટશે?

ઇમેજ સ્રોત, Getty Images
પ્રકાશિત
ગુજરાતમાં આવનારા દિવસોમાં હજી પણ વરસાદની શક્યતા છે અને કેટલાક વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતા છે.
બંગાળની ખાડીમાં હજી એક નવી સિસ્ટમ બનશે અને તેની અસર ભારતના કેટલાક વિસ્તારોમાં થશે. પરંતુ શું તેની અસર ગુજરાતમાં થશે?
વીડિયો : દીપક ચુડાસમા/સુમિત વૈદ





