ગુજરાતમાં બદલાશે હવામાન, હજુ કેટલા દિવસ રહેશે વાદળછાયું વાતાવરણ?
ગુજરાતમાં બદલાશે હવામાન, હજુ કેટલા દિવસ રહેશે વાદળછાયું વાતાવરણ?
પ્રકાશિત
ગુજરાતના વાતાવરણમાં લાંબા સમય પછી પલટો આવવાનો છે. આ ઉપરાંત પવનની ગતિ અને દિશા પણ બદલાય તેવી શક્યતા છે.
ગુજરાતના અમુક વિસ્તારોમાં વાદળો દેખાઈ રહ્યા હતા પરંતુ હવે વાતાવરણમાં પલટો આવી શકે છે અને વાતાવરણ વધુ સૂકું અને આકાશ વધુ સ્વચ્છ બનશે.
આ સિવાય થોડા દિવસો પછી ઉત્તર ભારતમાં પણ હવામાન પલટાય અને બરફવર્ષા થાય તેવી સંભાવના છે.
હાલમાં કયા વિસ્તારોમાં કેવું વાતાવરણ છે? ક્યારે પલટાશે હવામાન?
આ પણ વાંચવું ગમશે -

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ સ્રોત, Getty Images



