છોટા ઉદેપુરમાં સગીર બાળાઓ સાથે કથિત છેડતી કરનારા યુવકોનું શું થયું?
છોટા ઉદેપુરમાં સગીર બાળાઓ સાથે કથિત છેડતી કરનારા યુવકોનું શું થયું?
પ્રકાશિત
દક્ષિણ ગુજરાતનાં છોટા ઉદેપુરથી એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે.
જ્યારે વિદ્યાર્થિનીઓ સ્કૂલથી છૂટીને ઘરે પરત ફરી રહી હતી ત્યારે એક ખાનગી પીક અપ વાનમાં કેટલાક યુવાનોએ કથિતપણે તેમની છેડતી કરી હતી.
આ બાળકીઓના કહેવા પ્રમાણે જ્યારે તેમણે વિરોધ કર્યો છતાં પણ યુવાનોએ તેમની સાથે બળજબરી કરી હતી.
જેના કારણે વાનમાં બેઠેલી છ બાળકીઓ ચાલુ વાને કૂદી પડી હતી. તેથી તેમને ઈજાઓ પણ થઈ હતી. બાળકીઓને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.
આ મામલે શું કહેવું છે પોલીસનું? યુવકો કોણ છે અને અત્યારે ક્યાં છે?
વધુ જુઓ આ વીડિયોમાં...

ઇમેજ સ્રોત, DAXESH SHAH



