ગુજરાત ચૂંટણી મામલે હૈદરાબાદમાં વસતા ગુજરાતીઓ શું બોલ્યા?

વીડિયો કૅપ્શન, હૈદરાબાદમાં રહેતા ગુજરાતીઓ શું બોલ્યા ગુજરાતની ચૂંટણી મામલે? Gujarat Election 2022
ગુજરાત ચૂંટણી મામલે હૈદરાબાદમાં વસતા ગુજરાતીઓ શું બોલ્યા?
પ્રકાશિત

ગુજરાતમાં ચૂંટણી જાહેર થઈ ગઈ છે અને પ્રચાર પણ પૂરજોશમાં ચાલી રહ્યો છે. ત્યારે ગુજરાત ચૂંટણીની ભારતમાં પણ ચર્ચા થઈ રહી છે.

હૈદરાબાદમાં મોટા પ્રમાણમાં ગુજરાતીઓ વસે છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત પછી તેઓ પણ અહીંની રાજકીય સ્થિતિ પર નજર રાખી રહ્યા છે.

હાલ કયા નેતા લોકપ્રિય છે અને હવે અહીં કયા નેતા બાજી મારી શકે છે તે વિશે તેમણે વાત કરી હતી.

બીબીસી
બીબીસી