Gujarat Weather : ભારત પર આવનારી નવી સિસ્ટમની ગુજરાત પર શું અસર થશે?
Gujarat Weather : ભારત પર આવનારી નવી સિસ્ટમની ગુજરાત પર શું અસર થશે?
પ્રકાશિત
ભારત પર આવી રહી છે નવી સિસ્ટમ. હવામાનની આગાહી છે આ સિસ્ટને કારણે ભારતના અનેક વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ થશે.
ગુજરાત પર શું અસર થશે? આ વીડિયોમાં સમજીએ.
વીડિયો - દીપક ચુડાસમા, સુમિત વૈદ

ઇમેજ સ્રોત, Getty Images