જૂનાગઢનાં મતદારો આ ચૂંટણીમાં કોને મત આપશે?

જૂનાગઢનાં મતદારો આ ચૂંટણીમાં કોને મત આપશે?
પ્રકાશિત

કેસર કેરી, સિંહ અને જંગલ માટે જાણિતું જૂનાગઢ આઝાદીના સમયથી ગુજરાતમાં વિશિષ્ટ સ્થાન ધરાવે છે.

આ ચૂંટણીમાં કેવો છે જૂનાગઢના મતદારોનો મિજાજ?

આ જાણવા માટે બીબીસી ગુજરાતીની ટીમ જૂનાગઢ પહોંચી અને શહેરનાં નાગરિકો સાથે વાતચીત કરી.

રેડ લાઇન
રેડ લાઇન