ગુજરાત પર બે સિસ્ટમની અસર, વાવાઝોડા સાથે વરસાદ આવશે?

વીડિયો કૅપ્શન, Gujarat cyclone: ગુજરાત પર બે સિસ્ટમની અસર, વાવાઝોડા સાથે વરસાદ આવશે?
ગુજરાત પર બે સિસ્ટમની અસર, વાવાઝોડા સાથે વરસાદ આવશે?
પ્રકાશિત

અરબી સમુદ્રમાં બનેલી સિસ્ટમથી ગુજરાત પર ફરી વાવાઝોડાનો ખતરો ઊભો થયો છે. બીજી બાજુ બંગાળની ખાડીમાં પણ સિસ્ટમ બની રહી છે.

ગુજરાતમાં અનેક સ્થળે છૂટોછવાયો વરસાદ પણ પડી રહ્યો છે. તો ગુજરાતમાં આગામી સમયમાં વરસાદ અને વાવાઝોડાને લઈને શું છે આગાહી? હવામાન વિભાગનું શું છે કહેવું?

આ તમામ વિગતો જાણવા માટે બીબીસી ગુજરાતીનો આ વીડિયો સંપૂર્ણ જુઓ.

વીડિયો: દીપક ચુડાસમા, સુમિત વૈદ

ગુજરાત

ઇમેજ સ્રોત, Getty Images

બીબીસી
બીબીસી