હવે દરેક હૉસ્પિટલમાં કૅશલૅસ ઇન્સ્યૉરન્સ મળી શકશે? જુઓ વીડિયો રિપોર્ટ

વીડિયો કૅપ્શન,
હવે દરેક હૉસ્પિટલમાં કૅશલૅસ ઇન્સ્યૉરન્સ મળી શકશે? જુઓ વીડિયો રિપોર્ટ
પ્રકાશિત

હવેથી દેશની કોઈ હૉસ્પિટલમાં 100 ટકા કૅશલૅસ સર્વિસને લાગુ કરવામાં આવી છે.

વીમા સેકટરનું નિયામન કરતી સંસ્થા IRDAI એટલે કે 'ઇન્સ્યૉરન્સ રેગ્યુલેટરી ઍન્ડ ડેવલપમૅન્ટ ઑથોરિટી ઑફ ઇન્ડિયા'એ આ અંગે સહમતી આપી દીધી છે.

નવા નિયમ પ્રમાણે હવે કોઈ પણ ખાનગી હૉસ્પિટલનો વીમાકંપની સાથે કરાર ન હોય તો પણ સ્વાસ્થય વીમાધારકોની કૅશલૅસ સારવાર કરવી પડશે.

કૅશલૅસ સેવાનો લાભ કેવી રીતે લેવો અને શું ધ્યાનમાં રાખવું જોઈએ? જાણવા જુઓ આ વીડિયો...

વીમાકંપની

ઇમેજ સ્રોત, Getty Images