સોનું : સાહસ અને યુદ્ધોનો ઇતિહાસ બનાવનારી પીળી ધાતુ જેનું આકર્ષણ ક્યારેય ઘટતું નથી

સોનું : સાહસ અને યુદ્ધોનો ઇતિહાસ બનાવનારી પીળી ધાતુ જેનું આકર્ષણ ક્યારેય ઘટતું નથી
પ્રકાશિત

સદીઓથી સોનું માનવજાત માટે એક લલચાવનારું તત્ત્વ બની રહ્યું છે.

વિશ્વમાં દુર્લભ ગણાતી આ ધાતુને મેળવવા માટે ઇતિહાસમાં યુદ્ધો પણ ખેલાઈ ચૂક્યાં છે.

જમીનના પેટાળમાંથી સંપત્તિસંગ્રહ માટેની આ કીમતી ધાતુ મેળવવા માટે માનવજાત પ્રાચીન સમયથી પ્રયાસ કરતી આવી છે.

જુઓ આ પ્રયાસોની ઇતિહાસ ગાથા, માત્ર બીબીસી ગુજરાતી સાથે.

રેડ લાઇન
રેડ લાઇન