રાત્રે ઊંઘતી વખતે પાણી પીવાથી હાર્ટઍટેક ન આવે?
રાત્રે ઊંઘતી વખતે પાણી પીવાથી હાર્ટઍટેક ન આવે?
પ્રકાશિત
તાજેતરમાં હાર્ટ ઍટેકના કિસ્સાઓ ઘણા સામે આવી રહ્યા છે.
ઘણા કિસ્સામાં અડધી રાત્રે તો કેટલાક કિસ્સામાં વહેલી સવારે પણ ઍટેક આવતો હોય છે.
આ વીડિયોમાં જાણો કે રાત્રે ઊંઘતી વખતે પાણી પીવાને અને હાર્ટઍટેકને શું લેવા દેવા? શું રાત્રે રાત્રે ઊંઘતી વખતે પાણી પીવાથી હાર્ટઍટેક ન આવે?

ઇમેજ સ્રોત, Getty Images



