નરેન્દ્ર મોદીના રોડ શો વચ્ચેથી ઍમ્બુલન્સ કાઢનાર ડ્રાઇવર શું બોલ્યા?
નરેન્દ્ર મોદીના રોડ શો વચ્ચેથી ઍમ્બુલન્સ કાઢનાર ડ્રાઇવર શું બોલ્યા?

પ્રકાશિત
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 1 ડિસેમ્બરના રોજ અમદવાદમાં રોડ શો કર્યો હતો.
જ્યારે તેઓ રસ્તા પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે કાફલા વચ્ચેથી ઍમ્બુલન્સ નીકળી હતી.
આ ઘટનાની ખૂબ ચર્ચા થઈ હતી.
બીબીસી ગુજરાતીએ આ ઍમ્બુલન્સ ડ્રાઇવર સાથે વાતચીત કરી અને જાણવાનો પ્રયાસ કર્યો કે ખરેખર તે સમયે શું થયું હતું?