ગુજરાતમાં ક્યાં ફૂંકાશે જોરદાર પવન, અપ્રિલ મહિનામાં કેવું રહેશે હવામાન?

વીડિયો કૅપ્શન, Gujarat Weather Update: ગુજરાતમાં ફૂંકાશે જોરદાર પવન, અપ્રિલ મહિનામાં કેવું રહેશે હવામાન?
ગુજરાતમાં ક્યાં ફૂંકાશે જોરદાર પવન, અપ્રિલ મહિનામાં કેવું રહેશે હવામાન?
પ્રકાશિત

ગુજરાતમાં આગામી દિવસોમાં આકરી ગરમીની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગે જરૂરિયાત વગર દિવસ દરમિયાન બહાર ન નીકળવાની વાત કરી છે. ત્યારે જાણીએ કયા જિલ્લામાં કેવું રહેશે હવામાન? અને સૌથી વધારે ગરમી ક્યાં પડશે?

વીડિયો : દીપક ચુડાસમા

Gujarat Weather Update: ગુજરાતમાં ફૂંકાશે જોરદાર પવન, અપ્રિલ મહિનામાં કેવું રહેશે હવામાન?

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, Gujarat Weather Update: ગુજરાતમાં ફૂંકાશે જોરદાર પવન, અપ્રિલ મહિનામાં કેવું રહેશે હવામાન?

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.