વડોદરામાં હૉસ્પિટલ બહાર દયનીય હાલતમાં વૃદ્ધ દર્દીનો વીડિયો વાઇરલ

વીડિયો કૅપ્શન,
વડોદરામાં હૉસ્પિટલ બહાર દયનીય હાલતમાં વૃદ્ધ દર્દીનો વીડિયો વાઇરલ
પ્રકાશિત

આ દૃશ્યો છે વડોદરાની SSG હૉસ્પિટલનાં છે.

સ્થાનિક નગરસેવિકાનો આરોપ છે કે તંત્રની ગંભીર બેદરકારીના કારણે મહિલા દરદી બિનવારસી હાલતમાં એસએસજી હૉસ્પિટલના સંકુલમાં આમ રઝળતા મળી આવ્યાં હતાં.

આ દર્દીનો આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયા છે.

હૉસ્પિટલમાં જરૂરિયાતમંદ લોકોની સારવાર મફત કરવામાં આવે છે એટલે અહીં ઘણા આવા દરદીઓ આવતા હોય છે.

પણ સારવાર બાદ દરદીને રઝળતા મૂકી દેવાનો વધુ એક કિસ્સો ફરી બહાર આવ્યો છે.

જોકે હૉસ્પિટલ તંત્રે આરોપો ખારીજ કરતા કહ્યું હતું કે ઘટનાની જાણ થતા દરદીને દાખલ કરી દેવામાં આવ્યાં હતાં.

મહિલા દર્દી

ઇમેજ સ્રોત, Getty Images

રેડ લાઇન
રેડ લાઇન