AAPના નેતા યુવરાજસિંહ જાડેજાની ટિકિટ કેમ પાછી ખેંચી લેવાઈ?

AAPના નેતા યુવરાજસિંહ જાડેજાની ટિકિટ કેમ પાછી ખેંચી લેવાઈ?
પ્રકાશિત

પાકિસ્તાનના વડા પ્રધાને ચીફ જસ્ટિસને પત્ર લખ્યો, તપાસ માટે આયોગ બનાવાની માગ

થોડા દિવસ પહેલાં આમ આદમી પાર્ટીએ જાહેર કરેલી યાદીમાં દહેગામ બેઠક પરથી યુવરાજસિંહના નામની જાહેરાત થઈ હતી.

આમ આદમી પાર્ટીએ દહેગામથી ઉમેદવાર બદલ્યા છે. યુવરાજસિંહના સ્થાને અન્ય ઉમેદવારના નામની જાહેરાત થતાં હાલ અનેક તર્કવિતર્ક થઈ રહ્યા છે.

યુવરાજસિંહ જાડેજાના બદલે સુહાગ પંચાલના નામની જાહેરાત કરાઈ છે.

યુવરાસિંહ જાડેજાએ બીબીસ સંવાદદાતા તેજસ વૈદ્ય સાથેની વાતચીતમાં આ મુદ્દે ખુલાસો કર્યો.