પાકિસ્તાનના નાનકડા ગામનાં આ યુવતીએ સંગીતમાં કેવી રીતે પુરુષોનું વર્ચસ્વ તોડ્યું
પાકિસ્તાનના નાનકડા ગામનાં આ યુવતીએ સંગીતમાં કેવી રીતે પુરુષોનું વર્ચસ્વ તોડ્યું
પ્રકાશિત
પાકિસ્તાનના આ યુવતી શાહીન ગુલ છે. તેઓ બલોચમાં રહે છે.
તેઓ ચંગ વગાડે છે. જેને અગાઉ માત્ર પુરૂષો જ વગાડતા હતા.
અને ચંગ વગાડતાં તેઓ કેવી રીતે શીખ્યાં અને કેવી રીતે તેમણે સંગીતની દુનિયામાં પોતાની સફર આગળ વધારી, સાથે જ ચંગ નામનું સંગીત વાદ્ય બને છે કેવી રીતે, કોણ તેને બનાવે છે?
આ તમામ વિશે જાણો આ વીડિયો અહેવાલમાં.