ત્રણ વર્ષ પહેલાં સંધિવાથી પીડાતાં દાદીએ જીમ શરૂ કર્યું, હવે યુવાનોને પણ શરમમાં મૂકે એવાં કારનામાં કરી બતાવે છે

વીડિયો કૅપ્શન, ત્રણ વર્ષ પહેલાં આર્થરાઇટીસ હતો પણ આ દાદીએ જીમ શરૂ કર્યા પછી તેઓ 100 કિલો સુધીનું વજન કેવી રીતે ઊંચકી શકે છે?
ત્રણ વર્ષ પહેલાં સંધિવાથી પીડાતાં દાદીએ જીમ શરૂ કર્યું, હવે યુવાનોને પણ શરમમાં મૂકે એવાં કારનામાં કરી બતાવે છે
પ્રકાશિત

રોશનીદેવી સાંગવાન 70 વર્ષનાં છે.

થોડાં વર્ષો પહેલાં તેમને કમરની ઈજા થઈ હતી અને તેઓ સાંધાના દુ:ખાવા સંધિવાથી પણ પીડાઈ રહ્યાં છે.

પરંતુ વધતી ઉંમર સાથે થતી સમસ્યાઓ સામે રોશનીદેવી સાંગવાને હાર ન માની અને જીમમાં જવાનું શરૂ કર્યું.

આજે તેઓ ઘણા લોકોને ફિટનેસની નવી રાહ ચીંધી રહ્યાં છે.

બીબીસી ગુજરાતી, ગુજરાત, પ્રેરણાદાયક, દાદી, કસરત, હેલ્થ

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન