92 વર્ષનાં દાદી આ ઉંમરે શાળાએ ભણવા કેમ પહોંચ્યાં?

વીડિયો કૅપ્શન, 92 વર્ષના બા કેમ શાળાએ ભણવા પહોંચ્યા?
92 વર્ષનાં દાદી આ ઉંમરે શાળાએ ભણવા કેમ પહોંચ્યાં?
પ્રકાશિત

ભણવા માટેની ઉંમર કોઈ નથી હોતી. સલીમન તેનું જીવતું જાગતું ઉદાહરણ છે.

ઉત્તર પ્રદેશનાં વૃદ્ધા બાળકો સાથે બેસીને ભણી રહ્યાં છે. પહેલા તેઓ પોતાનું નામ પણ નહોતાં લખી શકતાં.

પણ હવે તેઓ નામ લખી શકે છે અને એકથી સો સુધી પણ લખી શકે છે. તેમણે પરીક્ષા આપી અને પાસ પણ થયાં.

તેઓ કહે છે કે પૌત્ર અને પૌત્રીને જોઈને તેમને પણ ભણવાનું મન થયું.

દાદી
રેડ લાઇન
રેડ લાઇન