ગુજરાત: કમોસમી વરસાદ ક્યારે બંધ થશે અને ચોમાસું ક્યારે બેસશે?
ગુજરાત: કમોસમી વરસાદ ક્યારે બંધ થશે અને ચોમાસું ક્યારે બેસશે?
પ્રકાશિત
છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં કમોસમી વરસાદ જોવા મળી રહ્યો છે, જેના કારણે ખેડૂતોના ઊભા પાક તથ બાગાયતી પાકોને પણ નુકસાન થયું છે.
ઉત્તર ભારતમાં સર્જાયેલા વૅસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ગુજરાતમાં ભારે પવન અને ગાજવીજ સાથે માવઠું પડ્યું હતું. કેટલાંક સ્થળોએ કરા પડવાની ઘટનાઓ પણ નોંધાઈ હતી.
હવામાન ખાતાની આગાહી પ્રમાણે, ભારતમાં સામાન્યતઃ જ્યારે વરસાદ પડે છે, તેના કરતાં વહેલો વરસાદ પડશે, તો ગુજરાતમાં કેવી સ્થિતિ રહેશે, જાણો આ વીડિયોમાં.

ઇમેજ સ્રોત, Getty Images
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



