ગુજરાત પર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, શું ફરી પલટાશે હવામાન? ઠંડી કેવી રહેશે?
ગુજરાત પર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, શું ફરી પલટાશે હવામાન? ઠંડી કેવી રહેશે?
પ્રકાશિત
દેશના ઉત્તર ભાગમાં રચાઈ રહેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ઉત્તર ભારતમાં જોવા મળી શકે છે. હાલમાં દક્ષિણ ભારતના કેરળ અને તામિલનાડુમાં ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે. પરંતુ તેના કારણે ગુજરાતમાં કોઈ અસર પડે તેવી શક્યતા નથી.
આવનારા એક અઠવાડિયામાં કેટલાક વિસ્તારોમાં ગુજરાતમાં હવામાન બદલાઈ શકે છે. પરંતુ છૂટોછવાયો વરસાદ પડશે કે કેમ તે હજુ સ્પષ્ટ નથી. હાલમાં ઉત્તર ગુજરાત અને કચ્છમાં ઠંડી વધી રહી છે. પરંતુ 25 ડિસેમ્બર પછી ઠંડીમાં વધારો થાય તેવી શક્યતા છે.
આ સિવાય હવામાન વિભાગે શું આગાહી કરી છે? કેવી ઠંડી પડશે?
વધુ માહિતી માટે જુઓ વીડિયો...

ઇમેજ સ્રોત, Getty Images



