સુરત: ભૂમિકા કે જેઓ બોલી કે સાંભળી શકતાં નથી, તેમ છતાં ગરબામાં પારંગત છે
સુરત: ભૂમિકા કે જેઓ બોલી કે સાંભળી શકતાં નથી, તેમ છતાં ગરબામાં પારંગત છે
પ્રકાશિત
નવરાત્રીમાં આપણે સંગીતના તાલે ગરબા રમીએ છે. પણ વિચારો કે ગરબામાં સંગીત બંધ કરીને ગરબા રમીએ તો?
ભૂમિકા વર્ષોથી સંગીત વગર ગરબા રમે છે કારણકે તેઓ સાંભળી અને બોલીનથી શકતા.
ભૂમિકા સાથે રમી રહેલાં તમામ ખેલૈયાઓ સાથે ગરબા રમે છે અને અલગ અલગ પ્રકારના સ્ટૅપ્સ કરે છે. બે તાળી, ત્રણ તાળી, દોઢિયુ રાસ જેવા તમામ ગરબા તેઓ રમે છે.
ભૂમિકાએ ગરબા માટે કેવી રીતે તૈયારી કરી છે? તેમને તૈયારી માટે કેટલો અને કેવો સંઘર્ષ કરવો પડ્યો છે? જાણવા માટે જુઓ આ વીડિયો અહેવાલ...

ઇમેજ સ્રોત, RUPESH SONVANE
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



