અમદાવાદમાં મુસ્લિમ સમાજના લોકોએ હિંદુ વૃદ્ધાની અંતિમવિધિ કરી, શું કહ્યું પરિવારજનોએ?

વીડિયો કૅપ્શન, જુહાપુરામાં મુસ્લિમ સમાજના લોકોએ હિંદુ વૃદ્ધાની અંતિમવિધિ કરી, શું કહ્યું પરિવારજનોએ?
અમદાવાદમાં મુસ્લિમ સમાજના લોકોએ હિંદુ વૃદ્ધાની અંતિમવિધિ કરી, શું કહ્યું પરિવારજનોએ?
બીબીસી ગુજરાતી
પ્રકાશિત

અમદાવાદમાં સામાજિક એકતાનું પ્રેરક ઉદાહરણ જોવા મળ્યું .

અહીંના જુહાપુરા વિસ્તારમાં વર્ષોથી મુસ્લિમ સમુદાય વચ્ચે રહેતા હિંદુ સમુદાયના એક પરિવારમાં જ્યારે વૃદ્ધ મહિલાનું અવસાન થયું ત્યારે મુસ્લિમ પડોશીઓએ તેમની અંતિમવિધિ કરી હતી.

અહીંના લોકો સાથે બીબીસી ગુજરાતીએ વાત કરી. શું કહેવું હતું લોકોનું એ જુઓ આ વીડિયોમાં.

અહેવાલ- સાગર પટેલ/ પવન જયસ્વાલ

બીબીસી ગુજરાતી
બીબીસી ગુજરાતી