You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ઇન્ટરનૅશનલ સ્પેસ સ્ટેશન બંધ થઈ ગયા બાદ અવકાશ સંબંધી શોધો કેવી રીતે થશે? - દુનિયા જહાન
ઇન્ટરનૅ્શનલ સ્પેસ સ્ટેશન તેના જીવનના અંતિમ તબક્કામાં છે.
મતલબ કે ભવિષ્યમાં ઇન્ટરનૅશનલ સ્પેસ સ્ટેશન 400 કિલોમીટરની ઝડપે તૂટીને પેસિફિક મહાસાગરમાં ડૂબી જશે.
આવી સ્થિતિમાં સૌથી મોટો પ્રશ્ન એ છે કે આ પછી શું થશે? ભવિષ્યમાં અવકાશ સંબંધી શોધો વૈજ્ઞાનિકો કેવી રીતે કરશે? શું ભવિષ્યમાં કોઈ નવું સ્પેસ સ્ટેશન બનાવવાની વિશ્વના દેશોની કોઈ યોજના છે ખરી?
નવું સ્પેસ સ્ટેશન ક્યાં અને કેવી રીતે બનાવાવમાં આવી રહ્યું છે?
અવકાશ વિજ્ઞાનની દુનિયામાં ઇન્ટરનૅશનલ સ્પેસ સ્ટેશનના અંતથી એક મોટો ખાલીપો સર્જાશે કે પછી એક નવા ભવિષ્યની દિશા ખૂલશે?
આ તમામ બાબતે ઝીણવટભરી છણાવટ દુનિયા જહાનના આ એપિસોડમાં.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન