86 વર્ષની ઉંમરે પાર્ટી કરતાં આ દાદીને મળો
86 વર્ષની ઉંમરે પાર્ટી કરતાં આ દાદીને મળો
પ્રકાશિત
ક્યારેક દરિયાકિનારે, તો ક્યારેક કોઈ ક્લબમાં, આ દાદીને ડાન્સ કરતાં જોઇને લોકો અચંબિત રહી જાય છે.
86 વર્ષની ઉંમરે આ દાદી અનેક જગ્યાઓએ પાર્ટી કરતાં જોવા મળે છે.
લોકો તેમની સાથે તસવીરો પણ ખેંચાવે છે અને તેમની સાથે ડાન્સ પણ કરે છે.
જુઓ તેમની કહાણી વીડિયોમાં...

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



