Pregnant Women Hostel: ગર્ભવતી મહિલાઓ માટેની આ હૉસ્ટેલ કેમ ખાસ છે?

વીડિયો કૅપ્શન,
Pregnant Women Hostel: ગર્ભવતી મહિલાઓ માટેની આ હૉસ્ટેલ કેમ ખાસ છે?
પ્રકાશિત

દક્ષિણ ભારતના આંધ્ર પ્રદેશ રાજયના ગુમલક્ષ્મીપુરમમાં ગર્ભવતીઓ માટેનું આ હૉસ્ટેલ છે.

ઇન્ટિગ્રેટેડ ટ્રાઇબલ ડેવલપમેન્ટ એજન્સીએ પર્વર્થીપુરમ જિલ્લામાં પાંચ વર્ષ પહેલાં આ હૉસ્ટેલની શરૂઆત કરી હતી.

અહીં તેમને અતિશય પોષણક્ષમ ભોજન આપવામાં આવે છે તથા તેમને યોગાસન કરાવવામાં આવે છે.

પહેલાં સારા રસ્તાઓ કે અન્ય સુવિધાઓ ન હોવાને કારણે તેમને હૉસ્પિટલ સુધી પહોંચવામાં તકલીફ પડતી હતી.

આ પ્રકારની સુવિધાઓને કારણે હવે ગર્ભવતી મહિલાઓના મૃત્યુનો દર ઘટી જશે.

વધુ જુઓ આ વીડિયોમાં...

મહિલાઓ