પ્રમિલા જયપાલ: અમેરિકાના રાજકારણમાં આ ભારતીય મહિલાએ કેવી રીતે સ્થાન બનાવ્યું?

પ્રમિલા જયપાલ: અમેરિકાના રાજકારણમાં આ ભારતીય મહિલાએ કેવી રીતે સ્થાન બનાવ્યું?
પ્રકાશિત

2017 માં પ્રમિલા જયપાલ અમેરિકન કૉંગ્રેસમાં ચૂંટાઈ આવનારાં પ્રથમ ભારતીય અમેરિકન મહિલા બન્યાં.

અમેરિકાની રાજનીતિમાં ખાસ સ્થાન ધરાવતાં પ્રમિલાનું માનવું છે કે ભારતીય મૂળના અમેરિકનો રાષ્ટ્રપતિની ચૂંટણીમાં નિર્ણાયક ભૂમિકા ભજવી શકે છે.

તેઓ માનવ અધિકારોના ઉલ્લંઘનના પ્રખર આલોચક રહ્યાં છે.

તેમણે કઈ રીતે અમેરિકાના રાજકારણમાં પોતાનું સ્થાન બનાવ્યું? ભારત સાથે એમનો શું સંબંધ છે?

ભારત આવ્યાં ત્યારે તેમણે કેવી રીતે સમય પસાર કર્યો હતો, શું કામ કર્યું હતું અને કોની સાથે રહ્યાં હતાં? આ સવાલોના જવાબ જાણો આ તેમની સાથેની વિશેષ વીડિયો વાતચીતમાં

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.