Gujarat Weather : બે સિસ્ટમને લીધે ગુજરાતનું હવામાન કેટલું બદલાશે? કયા જિલ્લામાં થશે અસર?
Gujarat Weather : બે સિસ્ટમને લીધે ગુજરાતનું હવામાન કેટલું બદલાશે? કયા જિલ્લામાં થશે અસર?
પ્રકાશિત
ગુજરાતમાં ચોમાસું શરૂ થયું ત્યારથી અત્યાર સુધી કુલ વરસાદના 47.54 ટકા જેટલો વરસાદ પડી ગયો છે.
હજી જુલાઈ મહિનાના 10 દિવસ જ પૂરા થયા છે અને ત્યાં સુધીમાં રાજ્યમાં 50 ટકાની નજીકનો વરસાદ નોંધાઈ ચૂક્યો છે. આગળ કેવું રહેશે વાતાવરણ જાણો
વીડિયો : દીપક ચુડાસમા
ઍડિટ : અવધ જાની

ઇમેજ સ્રોત, Getty Images
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરુમનું પ્રકાશન