અમરેલી : એ ડર જેને કારણે પિતા પોતાનાં જ બાળકોને પાંજરે પૂરી રાખે છે
અમરેલી : એ ડર જેને કારણે પિતા પોતાનાં જ બાળકોને પાંજરે પૂરી રાખે છે
પ્રકાશિત
અમરેલી જિલ્લામાં ઘણી વાર જંગલી પશુઓ રહેણાક વિસ્તારમાં આવી જતા હોય છે. એવામાં જંગલ વિસ્તારમાં રહેતા પરિવારજનોને પોતાના જીવની ચિંતા થાય છે. પિતાને રાત્રે ખેતરે જવું હોય તો બાળકો કોના ભરોસે મૂકવા તે મોટો પ્રશ્ન હોય છે. તેથી તેમણે એક પાંજરું બનાવીને બાળકોને સુરક્ષિત રાખવાનો ઉપાય કર્યો છે. જુઓ વીડિયો
વીડિયો : ફારુખ કાદરી
ઍડિટ : આમરા આમેર

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



