Gujarat Weather Update: આ ઉનાળામાં ગરમી કેવી પડશે, હિટવેવ આવશે, હવામાન વિભાગની શું છે આગાહી?
Gujarat Weather Update: આ ઉનાળામાં ગરમી કેવી પડશે, હિટવેવ આવશે, હવામાન વિભાગની શું છે આગાહી?
પ્રકાશિત
ગુજરાતમાં આ ઉનાળામાં ગરમી કેવી પડશે, હિટવેવ આવશે, હવામાન વિભાગે આવનારા ત્રણ મહિના માટેનું ઉનાળાની સીઝન માટેનું પૂર્વાનુમાન જાહેર કર્યું છે.
તો ગુજરાત માટે શું અનુમાન છે, આવનારા ત્રણ મહિનામાં કમોસમી વરસાદની શક્યતા કેટલી અને હિટવેવની શું આગાહી છે એ સમજો આ વીડિયોમાં મોટા સ્ક્રીન પર નકશાની મદદથી
વીડિયો : દીપક ચુડાસમા

ઇમેજ સ્રોત, Getty Images
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન