ચીન : શાંઘાઈ પાસેનો એ પ્રાંત જ્યાં રોજ દસ લાખ કોરોનાના કેસ નોંધાય છે
ચીન : શાંઘાઈ પાસેનો એ પ્રાંત જ્યાં રોજ દસ લાખ કોરોનાના કેસ નોંધાય છે
પ્રકાશિત
ચીનમાં કોરોના વાઇરસના સંક્રમણના કારણે ડરામણી પરિસ્થિતિ સર્જાઈ છે.
ગાડીઓની ડિક્કીમાં મૃતદેહોને લવાઈ રહ્યા છે.
હૉસ્પિટલો દરદીઓથી ઊભરાઈ રહી છે અને દવાઓ ખૂટી પડી છે એવા પણ અહેવાલ છે.
આ વચ્ચે એક પ્રાંત એવો પણ છે, જ્યાં દરરોજ લાખો કેસ નોંધાય છે.