ગુજરાતમાં માર્ચના અંતમાં બદલાઈ શકે છે હવામાન, કયા વિસ્તારોમાં વરસાદની શક્યતા?

વીડિયો કૅપ્શન, વીડિયો જોવા માટે ઉપર ક્લિક કરો
ગુજરાતમાં માર્ચના અંતમાં બદલાઈ શકે છે હવામાન, કયા વિસ્તારોમાં વરસાદની શક્યતા?
પ્રકાશિત

માર્ચના અંત સુધીમાં ગુજરાતમાં વરસાદ પડવાની શક્યતા કેટલી? હાલમાં હવામાનના જુદા જુદા મૉડેલ શું કહે છે અને રાજ્યમાં ગરમી કેટલી વધવાની છે?

ભારત તરફ ધીમે ધીમે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવા લાગ્યાં છે અને ચોમાસું નજીક આવશે ત્યારે તેના પર ખાસ નજર રહેશે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે આવતીકાલથી સૌરાષ્ટ્ર અને કચ્છમાં પવનની ગતિ વધવાની છે. 26 માર્ચે ગુજરાતમાં ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પવનની ગતિ વધવાની છે, ગરમી વધશે અને લૂ લાગશે.

ગુજરાતમાં વરસાદ લાવી શકે તેવી એક સિસ્ટમ પણ રચાઈ રહી છે. વધુ વિગતો જાણવા માટે જુઓ આ વીડિયો

બીબીસી ગુજરાતી હવામાન ગુજરાત વરસાદ ગરમી પવન

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ગુજરાતમાં આગામી દિવસોમાં હવામાન પલટાય તેવા સંકેત છે

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.