અમેરિકા : ડોનાલ્ડ ટ્રમ્પની નવી નીતિથી શું ખરેખર ગેરકાયદે પ્રવાસીઓ અમેરિકામાં આવતા અટકશે?

વીડિયો કૅપ્શન, US Immigration : Donald trump ની નવી નીતિથી શું ખરેખર ગેરકાયદે પ્રવાસીઓ અમેરિકામાં આવતા અટકશે?
અમેરિકા : ડોનાલ્ડ ટ્રમ્પની નવી નીતિથી શું ખરેખર ગેરકાયદે પ્રવાસીઓ અમેરિકામાં આવતા અટકશે?
પ્રકાશિત

અમેરિકામાં ગેરકાયદે રહેતા સેંકડો ભારતીયોને ભારત પાછા મોકલાઈ રહ્યા છે એમાં ગુજરાતીઓ પણ છે. પણ અમેરિકામાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત બાદ શું ગેરકાયદે ઇમિગ્રન્ટ્સના ભારત પરત આવવાનો સિલસિલો અટકશે?

વીડિયો : દીપક ચુડાસમા

ઍડિટ : સુમિત વૈદ

બીબીસી, ડિપૉર્ટેશન, અમેરિકા, વિઝા, ગ્રિનકાર્ડ, ઇમિગ્રન્ટ્સ, માઇગ્રન્ટ્સ, સ્થળાંતર, કૅનેડા, મૅક્સિકો, ગેરકાયદે વસવાટ, બીબીસી ગુજરાતી, ગુજરાત સમાચાર, બીબીસી ન્યૂઝ અપડેટ
ઇમેજ કૅપ્શન, તાજેતરમાં ગેરકાયદેસર રીતે અમેરિકા ગયેલા ભારતીયોને તેમના દેશ ડિપૉર્ટ કરવામાં આવ્યા હતા, જેમાંથી કેટલાક લોકો ગુજરાતી પણ હતા

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.