You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
પહલગામ હુમલા પછી કમલીબાઈ કેવી રીતે પાકિસ્તાનમાં ફસાઈ ગયાં છે, તેમના પરિવારજનો શું કહે છે?
પહલગામ હુમલા પછી કમલીબાઈ કેવી રીતે પાકિસ્તાનમાં ફસાઈ ગયાં છે, તેમના પરિવારજનો શું કહે છે?
પ્રકાશિત
જમ્મુ કાશ્મીરના પહલગામમાં પર્યટકો પર થયેલા હુમલા બાદ ભારતે પાકિસ્તાનના નાગરિકોને 48 કલાકમાં દેશ છોડવાનો આદેશ આપ્યો તે રીતે પાકિસ્તાને પણ ભારતીય નાગરિકોને પાકિસ્તાન છોડવાનો આદેશ આપ્યો છે.
ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધતાં બંને દેશોમાં પ્રવાસ કરી રહેલા નાગરિકોની મુશ્કેલીઓ વધી છે.
આ કહાણી એવા જ કુકરેજા પરિવારની છે. રવિ કુકરેજાનાં પત્ની કમલીબાઈ પાકિસ્તાનમાં ફસાઈ ગયાં છે અને તેમનો પરિવાર તેમને પરત ભારત આવવા દેવાની વિનંતી કરી રહ્યો છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન