ભારત પર મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, ગુજરાતમાં હવામાનમાં શું બદલાવ થશે, ક્યારથી વધશે?
ભારત પર મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, ગુજરાતમાં હવામાનમાં શું બદલાવ થશે, ક્યારથી વધશે?
પ્રકાશિત
ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે હવામાન વિભાગે હીટ વેવની આગાહી પણ કરી છે. તો દેશમાં ક્ટલાક વિસ્તારોમાં આંધી, વીજળી સાથે વરસાદની સ્થિતિ છે. તો ગુજરાતમાં ગુજરાતમાં કયા વિસ્તારમાં ફૂંકાશે જોરદાર પવન, ક્યારથી પડશે પુષ્કળ ગરમી? આવનારા દિવસોમાં શું વરસાદની કોઈ શક્યતા રાજ્યમાં છે? એ વિશેની રાજ્યના હવામાનની સરળ ભાષામાં સમજણ માટે જુઓ આ વીડિયો.
અહેવાલ- દીપક ચુડાસમા, ઍડિટ- સૌરભ

ઇમેજ સ્રોત, Getty Images
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



